થરાદ :સમગ્ર વિશ્વમાં કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે થરાદ વાવ પંથકમાં કોરાનાના કેસો વધતા લોકોમાં ચિતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે થરાદ બસસ્ટેશન ખાતે આર.એસ.એસ ના કાર્યકરો કાશીરામભાઈ પુરોહિત ભરતભાઈ પુરોહિત, ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરી હાજાભાઈ રાજપૂત મનુભાઈ ત્રિવેદી,ડો હિરાભાઇ ભાઈ પટેલ,ડો જગદીશભાઇ પટેલ,ડો અભ્ય વ્યાસ, ડો જે.કે , મયંકભાઇ દ્વારા બસસ્ટેશન માં આવતા મુસાફરો માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમા મુસાફરે તથા સ્થાનિક યુવકો એ આયુર્વેદિક ઉકાળો સેવન કર્યું હતું ….
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થરાદ એસટી ડેપોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ..
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
