Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ના રૂ.૪,૮૬,૪૦૦મુદામાલ સાથે પકડી પાડતી વાવ પોલીસ

  • પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પુજા યાદવ સાહેબ થરાદ વિભાગ,થરાદ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી જે.બી.ચૌધરી સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ શ્રી આઇ.એચ.હીંગોરા પો.સબ.ઇન્સ. વાવ પોલીસ સ્ટેશન નાઓની બાતમી હકિકત આધારે શ્રી અ.હેડ કોન્સ. નાથાભાઇ રામાભાઇ તથા તથા અ.પો.કોન્સ દજાભાઇ રામસીભાઇ તથા હેડ કોન્સ. સેંધાભાઇ વજાભાઇ તથા પો.કોન્સ. મેઘરાજભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. વનરાજસિંહ નરસુંગજી તથા પો.કોન્સ.લાલાજી પીરાજી વાવ પો.સ્ટે નાઓ વાવ-ઢીમા રોડ ઉપર ચુવા ત્રણ રસ્તા ઉપર નાકા બંધીમાં હતા તે દરમ્યાન હકિકત વાળી ગાડી આવતાં હાથથી ઇસારો કરી તથા વાહનની આડસ કરતા ગાડી ચાલકે ગાડી ચુવા તરફ ભગાડતાં તેનો પીછો કરતાં ચુવા થી ઉચપા થી વાવ બાજુ ગાડી ભાગાડી રોડની સાઇડમાં ગાડી મુકી ચાલક ખેતરમાં નાસવા જતાં પીછો કરી પકડી પાડી હુન્ડાઇ આઇ-20 ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ની પેટીઓ ભરેલ હોઇ ગાડી ચાલકનુ નામ ઠામ પુછતા હિરેનભાઇ ઉર્ફે હિરાભાઇ S/O દુદાજી જાતે-રાજપુત (સોલંકી) રહે.ચાંદરવા,તા.વાવ હોવાનુ જણાવેલ અને ગાડીમાંથી મળી આવેલ ભારતીય બનાવટી વિદેશી દારૂની અલગ-અલગ બે બ્રાન્ડની બોટલો કુલ નંગ-૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦/- નો મુદામાલ તેમજ હુન્ડાઇ આઇ-20 ગાડી નં.-GJ-01-RP-6616 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-એમ કુલ કિ.રૂ.૪,૮૬,૪૦૦/- નો મુદામાલ મળી આવતા પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા પકડાયેલ દારૂ બળવંતસિંહ રાજપુત,રહે.-સરવાણા,તા.-સાંચોર,જી.-જાલોર,રાજસ્થાન વાળાએ ભરાવેલ હોવાનુ જણાવતા બન્ને ઇસમો વિરૂધધ વાવ પો.સ્ટે પ્રોહિબિશન એકઠ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#banasderi#bjp#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#In Tanwad village of Bhabhar taluka#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#Shankarbhai Chaudhary met with the sarpanchs ...#ssa gujrat#SYCLONE#TAGS #daily update#the chairman of Banasderi #1#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: