Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ પો.સ્ટે વિસ્તારમાંથી એલ.સી.બી એ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડ્યો ..

  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરત શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ભુરાજી, તથા પો.કોન્સ અમરસિંહ તથા દશરથભાઈ નાઓ વાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ભોરોલ તરફ થી એક રોનોલ્ટ કંપની ની koleos ગાડી નંબર MH-04-FK-500 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકત આધારે રામાસરા પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી ગાડી આવતા ઊભી રાખવાનો પ્રયત્ન કરતાં ગાડી ત્યાથી ભગાડેલ ગાડી ઢિમા થઇ થરાદ રોડ તરાફ જઇ ઉચપા ગામમા નેળી યાં મા સામે ટેકટર આવિ જતા ગાડી ઊભી રાખી વાડ ભાગી આડા અવરા ખેતરોમા બંને ઈસમો ભાગી ગયેલ ગાડી જોતો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ-608/- કિ.રૂ.60,000/-તથા /- રેનોલ્ટ કંપની ની koleos  ગાડી કી.રૂ 6,00,000/- સાથે એમ કુલ કિ.રૂ.6,60,000/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક તેમજ અન્ય ઈસમ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#banasderi#bjp#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#In Tanwad village of Bhabhar taluka#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#Shankarbhai Chaudhary met with the sarpanchs ...#ssa gujrat#SYCLONE#TAGS #daily update#the chairman of Banasderi #1#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: