વાવ તાલુકા ના પોલીસ સ્ટેશન વિસ્તાર આગ લાગી હતી .એક ધાસ ભરેલું ટ્રેક્ટર વાવ થી થરાદ રોડ ઉપર એક ઘાસ ભરેલું ટ્રેક્ટર પર આગ લાગતા દોડ ધામ મચી જવા પામી હતી .ડ્રાઈવરે સાવચેતી રાખી પાછળ રહેલ ટોલા ને ખાલી કરી નાશી છુટ્યો હતો . જે દરમિયાન આજુબાજુ વિસ્તાર ના લોકો ધટના સ્થળે દોડી આવી આગ પર કાબુ લેવા ના પર્યત્નો કરવામાં આવ્યા .અને ફાયર ફાઈટ ને જાણ કરવામાં આવી અને ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો .અને જાનહાની ટળી હતી .સુકું ધાસ બળી ને ભસ્મ થઇ ગયું હતું …
વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આગ લાગતા દોડધામ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
