સરહદી બનાસકાંઠા ના સુઇગામ અને વાવ પંથક માં બરફ ના ગાગડા જોવા મળ્યા.જેમાં બાહિસરા,એટા અને ઉચોસણ પંથક માં હાડ કંપી જાય તેવી ઠંડી જોવા મળી હતી .જે થોડા દિવસ અગાવ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં એલર્ટ પણ આપવામાં જે મુજબ ઉત્તર ગુજરાત બનાસકાંઠા ના સરહદી તાલુકા ઓ માં ઠંડી નું જોર વધ્યું હતું જે આપ જોઈ શકો છો .આ ફોટો પરથી એવું લાગે છે કે જો આવી રીતે જમીન પર આવી ઠંડી જામી જો બરફ નું સ્વરૂપ જોવા મળ્યું તો આ ગ્રામ્ય વિસ્તાર માં ખુજબ ખતર નાખ ઠંડી જોવા મળી હતી.જેથી વાવ સુઇગામ પંથક માં હડકંપ મચી જવા પામી હતી .જેથી સરહદી બનાસકાંઠા વધતી જતી ઠંડી ના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી હતી .જેથી જિલ્લા માં વધુ ઠંડી પડવાની શક્યતાઓ પણ રહેલ છે ..
સરહદી વાવ સુઈગામ પંથક માં બરફ ના ગાગડા જોવા મળ્યા …
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
