Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના માડકા ગામે જીવ દયા પ્રેમી ભરત કોઠારી ની ભાવભિની શ્રદ્ધાજલી નો કાર્યકર્મ યોજાયો

વાવ તાલુકા ના માડકા ગામે માઇશ્વર ગૌ શાળા માં ગૌ ભક્ત સ્વ. ભરતભાઈ કોઠારી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી માડકા જૈન સંઘ તથા  માડકા સરપંચ શ્રી તથા બનાસકાંઠા ભાજપ ના જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિહ‌ બાપુ તથા ભગવાન ભાઈ વ્યાસ સાહેબ તથા શંકરભાઈ પટેલ ધરતી હોસ્પિટલ નાગજીભાઈ રાઠોડ નરબતભાઇ વાઘડા દ્ધારા સુંદર આયોજન કરવામાં આવ્યું અને મહેશભાઈ બારોટ દ્ધારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તે બાદ ની જીવ દયા પ્રેમી ભરત કોઠારી ભાવભિની શ્રદ્ધાજલી અર્પી હતી .

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: