બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા માં ભયંકર કોરોના વાઇરસને જડમૂળથી નાબૂદ કરવા તેની સામે જંગ લડી રહેલા રિયલ લાઇફ હીરો સામે ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. પોતાના જીવના જોખમે રાત-દિવસ જોયા વગર કામ કરી રહેલા ડૉક્ટર્સ,પોલીસકર્મીઓ ,તથા સરકારી કર્મચારીઓ ને આજ રોજ વાવ મામલદાર કચરી ખાતે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા આજ રોજ કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા …જેમાં મુખ્ય મહેમાન વી .સી .બોડાણા સાહેબ તથા યુવા પેઢી ના નવા વાવ મામલદાર સાહેબ પરેશભાઈ પ્રજાપતિ,વાવ બ્લોક હેલ્થ ઓફીસર ગોસ્વામી સાહેબ,ડો મકવાણા ,તેમજ વાવ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ,તેમજ વિવિધ PHC ના ડોકટરો તથા RSS પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા ના પ્રમુખ ભરતસિંહ સોઢા ,નરેશભાઈ વેન્જીયા તેમજ , 26 અધિકારી તેમજ સેવાકીય બાબતો સરક્ષણ અને વહીવટી બાબત કોરોના કાળ ઉમદા કામગીરી કરેલ એવા કોરોના વોરિયર્સ નું સન્માનિત કરવામાં આવ્યા હતા
વાવ મામલદાર ખાતે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા આજ રોજ કોરોના વોરિયર્સ ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
