Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ભાજપમાં ભૂકંપ સર્જાયો,1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે હાલમાં આજે સુરતમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં 1100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમૂહમાં જોડાઈ જતા કહી ખુશી કહીં ગમ જેવો માહોલ ઊભો થયો છે.

ગુજરાત વિધાન સભાની ચુંટણી ને લઇ ફરી તોડ જોડની નીતિ શરૂ થઇ ગઈ છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મૂડ માં દેખાઈ રહી છે. અને આ વચ્ચે જ આમ આદમી પાર્ટી એ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં 1100 કાર્યકરોએ ભાજપનો કેસ ઉતારી હાથમાં ઝાડુ પકડતા રાજકીય સમીકરણો બદલાવવાની સંભાવના ઉભી થઈ છે.આ અંગે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા એ જણાવ્યું હતું કે લોકો અરવિંદ કેજરીવાલની વિકાસની રાજનીતિ અને ઈમાનદારીની છાપને પસંદ કરી રહ્યા છે અને તેને પગ લે વિધાનસભાને ચૂંટણી પહેલા આમ આદમીને લોકોનું સમર્થન મળી રહ્યું છે. લોકો ગુજરાતમાં પરિવર્તનની જે આશા લઈને બેઠા હતા તે તે ઉમ્મીદ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રૂપમાં પૂર્ણ થશે.હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા હવે રાજકીય સમીકરણો પણ બદલાતા નજરે પડી રહ્યા છે અત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય ભાજપના 1100 કાર્યકર્તાઓએ ભાજપથી નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમા જોડાયા છે. ત્યારે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની જે કવાયત ચાલી રહી છે તેને ભાજપની ચિંતામાં પણ વધારો કર્યો છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: