Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવને લઇ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને સાવચેત કરવા અપીલ

પાલનપુર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવને લઇ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને સાવચેત કરવા અપીલ મકાન માલિક પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી બહારગામ જવાનો ઉપસ્થિત થાય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી કરી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ઘરફોડ અવાર નવાર બનતા ચોરીના બનાવો ને લઈ પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસે જાહેર જનતાજોગ સંદેશ પાઠવ્યો છે જેમાં મકાન માલિક પોતે પોતાના પરિવાર સાથે દુકાન બંધ કરી બહારગામ જવાનું થાઈ તો નજીકની પોલીસ સ્ટેશન જાણ કરવા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેર જનતાને અપીલ કરી છે પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા પાલનપુરમાં અવનવા ઘરફોડ ચોરીના બનાવ બને છે જેને લઇને જાહેર જનતાને અપીલ કરી છે જેમાં જે ચોરીના મોટાભાગના બનાવો બંધ મકાનોમાં બને છે જેથી પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા બનાવો ન બને તે માટે મકાન માલિક પોતે પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી બહારગામ જવાનો પ્રસંગ ઉપસ્થિત થાઈ તો પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી અથવા પશ્ચિમ પોલીસ સ્ટેશન 02742-268555 ઉપર જાણ કરવી તેમજ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ હોય આજુબાજુમાં રહેતા પાડોશીઓને પણ જાણ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ જાહેર જનતાજોગ સંદેશ પાઠવ્યો છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: