હવામાન વિભાગની આગાહીને લઈ જિલ્લા સાર્વત્રિક મેંઘ મહેર અમીરગઢમાં ધોધમાર વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારો માં પાણીભારાયા જિલ્લામાં 122.46 ટકા એવરેજ વરસાદ નોંધાયો ખેડૂતો માં ખુશી ની લહેર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી ના પગલે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે ગઈ કાલથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમીધારે શરૂઆત કરી હતી જેમાં અમીરગઢમાં 89 મિમિ કાંકરેજમાં 48 મિમિ દાંતામાં 78 મિમિ સહીત ના જિલ્લાના વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે થોડાક દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ઝાપટા પડતા જિલ્લાના કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 122.46 ટકા વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લા જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં છલો છલ ભરાયો છે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે
બનાસકાંઠા જિલ્લામાં 122.46 ટકા એવરેજ વરસાદ નોંધાયો ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
