Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટિયા પાસે એક્ટિવાને ટ્રકે મારી ટક્કર કારણે એક્ટિવામાં સવાર માતા-પુત્રનું ઘટના સ્થળે નીપજ્યું મોત

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે એક્ટિવાને ટ્રકે મારી ટક્કર કારણે એક્ટિવામાં સવાર માતા-પુત્રનું ઘટના નીપજ્યું મોત પુત્રને સ્કૂલથી લઈ માતા ઘરે જઈ રહી હતી તે સમયે ટ્રકે ટક્કર મારતા બની ઘટના પાલનપુર ગઠામણ પાટીયા પાસે એક ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટીવા પર સવાર માતા પુત્રનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે ટ્રકે એકટીવા અને પાછળથી ટક્કર મારતા જ એક્ટિવા સવાર માતા પુત્ર રોડ ઉપર પટકાયા હતા જોકે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતના કારણે લોકોના જીવ પણ ગુમાવતા હોઈ છે જેમાં આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ગઠામણ પાટીયા પાસે એક્ટીવા પર સવાર માતા પુત્રને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે એક્ટિવાને ટક્કર લાગતાં જ માતા-પુત્ર રોડ ઉપર પટકાયા હતા રોડ ઉપર પટકાતા માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર લોકોના દોડી પહોંચ્યા હતા અને પુત્રને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન પુત્રનું પણ મોત નીપજ્યું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: