બનાસકાંઠા ના વાવ તાલુકા ના વાસરડા ગામે પ્લોટ વિસ્તાર માં જતા રોડ ને નવીન રોડ બનાવવા ની અગાઉ અનેકવાર ગામ ના લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે.પરંતુ આજ દિન સુધી આ રોડ ને લઈને નિરાકરણ લાવવામાં ના આવતા વાસરડા ના ગામ ના સામાજિક કાર્યકર્તા મનોજ પરમાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ માં આ જાહેર રસ્તા પર ઉકરડા ,તેમજ ગંદગી નું પ્રમાણ હોવાના લીધે અહી થી પસાર થવું પણ મુસ્કલે બન્યું છે ત્યારે વધુ માં જણાવતા કહ્યું હતું કે આ નિદ્રાધીન તંત્ર ને અનેક રજૂઆત કરવા છતા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.ગંદગી ના પ્રમાણ ને જોતા ગામ માં રોગ ચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર સત્વરે પગલા લઇ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ કરી હતી
વાવ ના વાસરડા ગામે RCC રોડ બનાવવા ની અનેક રજુઆતો ,તંત્ર નિદ્રાધીન સ્થતિમા,ગંદગી ને લઈને રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
