Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના માડકા ગામે પાણી નો પ્રવાહ પહોંચ્યો,ખેતરો બેટ માં ફેરવાયા,પાણી નો નિકાલ ચાલુ

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત માં મેઘો મુશળધાર વરસી રહ્યો છે જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લા ના વિવિધ તાલુકા જળ મગ્ન થયા છે ત્યારે વાવ તાલુકા ના માડકા ગામે પાણી ભરાયું હોવાના સમાચાર મળી રહ્યાં છે ત્યારે મળતી માહિતી અનુસાર મોરીખા તેમજ વાવડી ની સિમ માંથી મોટા પ્રમાણ પાણી નો પ્રવાહ માડકા ગામેં પહોંચ્યો છે.જેમાં તંત્ર ને જાણ થતાં વાવ નાયબ મામલદાર સહિત તેમનો ટેકનિકલ સ્ટાફ ખડે પગે જોવા મળી રહ્યો છે.જેમાં જવાબદાર તંત્ર સાથે ની વાતચીત અમારી મીડિયા ટીમે કરી હતી અને જણાવ્યું હતુંકે માડકા થી ભાચલી તેમજ ડેડાવા સહિત ભાટવર તરફ પાણી નો પ્રવાહ ચાલુ છે અને હાલ માં તો ખેતરો પાણી ના બેટ માં ફેરવાયા છે .હાલ માં તો કોઈ જ ઘરો માં પાણી ભરાવ ની ફરિયાદ નથી મળી તેમ જણાવી રહ્યા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: