બનાસકાંઠા માં છેલ્લા એક અઠવાડીયા માં ધોધમાર વરસ્યો હતો જેને લઈને દાંતીવાડા તાલુકા ના ડેરી ગામ ની નજીક આવેલ હડમતીયા બંધ માં ભારે વરસાદ ના પગલે ડેમ ના પાણી ની આવક થતા અને તેની પૂર્ણ સપાટી થી ઓવરફલો થયેલ છે જેને લઈને બનાસકાંઠા ના દાંતીવાડા મામલદાર દ્વારા પાણી ના વહન ક્ષેત્ર માં આવતા ગામો ની જનતા ને સાવચેતી ના પગલા પાણી ના વહન ક્ષેત્રે ના જવા અનુરોધ કરવામાં આવ્યો છે
દાંતીવાડા ના મામલદાર દ્વારા હડમતીયા બંધ ને લઈને ચેતવણી જાહેર કરાઈ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
