બનાસકાંઠા જીલ્લા માં લંપી વાયરસે જીલ્લામાં હાહાકાર મચાવ્યો છે જેને લઈને વાવ ના જાનાવાડા ગામ રહેતા જગદીશભાઈ કરશનભાઈ હડીયલ તેમજ દશરથભાઈ હડીયલ ની ત્રણ ગાયો ના મોત થયા છે વાયરલ વિડીયોમાં જણાવ્યા અનુસાર આ ગાયો ના મોત લંપી નામ ના રોગ થઇ થયા છે તેમ જણાવી રહ્યા છે વધુ માં કહે છે કે સરકાર દ્વારા ચાલતી પશુ વાહન ૧૯૬૨ નંબર પર કોલ કરતા પણ કોઈ પશુ ડોકટર કે કોઈ ને ના મુકવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે આ તો માલિકી ના પશુ ધન છે બાકી રખડતા ઢોરો નું શું જેવા અનેક સવાલો સરકાર સામે રાખ્યા હતા.અને પશુઓ ને ઝડપી માં ઝડપી રસીકરણ કરાવે તેમજ આ ખેડૂતો ને વળતર આપે તેવી માંગ કરી હતી
વાવ ના જાનાવાડા માં લંપી વાયરસ ના લીધે ત્રણ ગાયો ના મોત
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
