વાવ તાલુકાના તીર્થગામ સહિત ગામોમાં વધુ વરસાદ ના કારણે જીલ્લા એપેડેમિક અધિકારી જે એચ હરિયાણી ની સૂચના અનુસાર તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો ઋષિત આહીર અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇજર ખેમજી મોરખીયા નાં માર્ગ દર્શન હેઠળ તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી એચ ઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર આશા બહેનો તમામ સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ કાદવ કીચડમાં પાણી માં ગામમાં શેરીઓમાં ખેતરો માં ફરી ને મેલેરિયા ડેન્ગ્યુ ના કેસ ના થાય તેના માટે પોરા નાશક કામગરી અને જે જગ્યાએ વરસાદી પાણી ભરેલ છે ત્યાં આગળ બળેલું ઓઈલ નાખી બિન જરૂરી વાહણો ભરેલા હતા તેવાં ખાલી કરી તીર્થગામ phc ના તમામ ગામોમાં આરોગ્ય લક્ષી સઘન મોનીટરીંગ સાથે કામગીરી હાથ ધરાઈ..
વાવ ના તીર્થગામ phc આરોગ્ય સ્ટાફ દ્વારા પાણી કાદવ કીચડમાં ચાલીને આરોગ્ય લક્ષી ઘરે ઘરે ખેતરોમાં કામગીરી
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
