Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના જુના ડીસા ગામથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લામાં લાશો મલવાની ઘટનાઓ બહાર આવી રહી છે જેમાં આજે ડીસા તાલુકાના જુના ડીસા ગામે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાના ની જાણ કરાતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાલુકા પોલીસ ને જાણ કરાતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન યુવકની લાશ પાસેથી આધારકાર્ડ મલી આવ્યું હતું જેના આધારે પોલીસ તપાસ હાથ ધરાતાં મરણજનાર યુવક વાવ તાલુકાના દેથળી ગામનાં પ્રતાપભાઈ તેજાભાઈ નાઈ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે યુવકનાં પરીવારજનોને જાણ કરાતાં પરીવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવી લાશની ઓળખ કરી હતી ડીસા તાલુકા પોલીસ દ્વારા યુવકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી યુવકની લાશ મળી આવતા પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી રહી છે મરણજનાર યુવકના પરીવારજનો દ્વારા જણાવાયું હતું કે મરણજનાર યુવક પ્રતાપભાઈ રસોડામાં જઈને પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: