સરહદી બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. થરાદ પંથકમાં દસ થી આઠ કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે વહેલી સવારથી વરસી રહેલ વરસાદને પગલે રોડ રસ્તાઓ ઉપર 5 ઇંચ પાણી ભરાઈ ગયું છે.જયારે થરાદના નારણદેવી મંદિરથી માર્કેટયાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ મકાનમાં પણ વરસાદી પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચલાવું ખુબ મુશ્કેલ બન્યુંછે.ત્યારે થરાદમાં બસસ્ટેન્ડ વર્કશોપ આગળ હાઇવે પર ફોરલેનની કામગીરીમાં કરાયેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
થરાદ માં મુશળધાર વરસાદ ,કલાકો માં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#થરાદ#થરાદ તાલુકા ના સમાચાર#થરાદ ના લોકલ સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ લાઈવ#થરાદ વાવ#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
