Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ વીજળી કાપ ને લઈને આવેદન પત્ર પાઠવ્યું..

સરહદી બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા મથકે વારંવાર વીજ કાપ કરવામાં  આવતા લોકો ત્રાહિ મામ પોકારી ગયા છે.જેથી વાવ શહેર ની પ્રજા તેમજ વીજ કનેક્શન દ્વારા ચાલતા ઉદ્યોગો ને ભારે હાલાકી તેમજ આર્થિક નુકશાન થતું હોય છે ઉલ્લેખનીય છે ગામડા ઓ માંથી આવતા કારીગરો નો મુખ્યત્વે હીરા ઉદ્યોગ થી સંકળાયેલા છે જેથી 100 રૂ થી વધુ રૂપિયા ખર્ચી ને કામે આવતા હોય છે. અને કામે પહોંચતા લાઈટ કાપ હોવાના કારણે ઘરના પણ મુકવા પડે છે જેવી સમસ્યાઓ ને લઈને વાવ હીરા ઉદ્યોગ તેમજ શહેર ના લોકો દ્વારા વાવ ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપની ની ઓફિસે જાઈ હોબાળો મચાવ્યો હતો.ત્યારબાદ આવેદન પાઠવી તાકીદ કરતા જણાવ્યું હતું કે વારંવાર ખોટી રીતે વીજ કનેક્શન કાપી હેરાન કરવામાં ના આવે નહીંતર સમગ્ર વાવ શહેરમાં ચાલતા હીરા નું કામ કરતા કારીગરો આપની કચેરી એ ભૂખ હડતાળ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: