બનાસકાંઠા ના થરાદ થી સાંચોર હાઇવે ચાર રસ્તા નજીક મોટો ખાડો જોવા મળ્યો હતો.જેમાં ચાર માસ અગાઉ પાણી લીકેજ ના કારણે ખોદવામાં આવેલા ખાડા નું પુરાણ ના કરાતા આજે ખુલ્લા ખાડા માં જીપ ગાડી ખાબકી હતી.જેમાં આજુબાજુ ના લોકો એકઠા થતા લોકો ના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.આ ખાડા માં ખાબકેલી જીપ માં બેસેલ પેસેન્જરો ને નુકશાન ના થતા રાહત નો શ્વાસ લીધો હતો.જેથી તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ચાર મહિના અગાઉ ખોદવામાં આવેલ ખાડા નું પૂરાણ કેમ નહીં?? કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેથી આ ખાડાઓ થી મોટી જાનહાની થાય તે પહેલાં તંત્ર જાગી ખાડા નું પુરાણ કરે તેવી રાહદારી તેમજ વાહન ચાલકોની માંગ છે
થરાદ સાચોર હાઇવે જીવલેણ ખાડો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#થરાદ#થરાદ તાલુકા ના સમાચાર#થરાદ ના લોકલ સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ લાઈવ#થરાદ વાવ તાલુકા ના સમાચાર#થરાદ વાવ ના સમાચાર#થરાદ સાચોર હાઇવે જીવલેણ ખાડો#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ તાલુકા ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
