અત્યારે ગુજરાત માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ છાશવારે બને છે.આજે વધુ એક ઘટના બનાસકાંઠા ના વાવ ના ગ્રામીણ વિસ્તાર માં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે.જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સગીર યુવક યુવતી નો અંગત પળો ના વિડીયો વાયરલ થતા સગીર યુવતીએ ઝેર ઘટાઢતાં ની સાથે યુવતી ને પરિવાર જનો દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી જે બાદ સગીર યુવતી ના પરિવાર જનો વાવ પોલીસ મથકે પહોંચી ઘટના ની જાણ કરી હતી જેથી વાવ પોલીસ મથકે વિક્રમ ભાઈ પટેલ,દિનેશ ભાઈ પટેલ ,કિરણભાઈ પટેલ , ના વિરુદ્ધ માં વાવ પોલીસે દુષ્કર્મ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે …
વાવ ના ગ્રામીણ વિસ્તાર માં દુષ્કર્મ ની ઘટના, પોલીસે દુસ્કર્મ નો ગુન્હો નોધી ચક્રો ગતિમાન કર્યા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
