Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

માલગઢ શ્રી રામાબાપુ કૈલાશધામ ગૌશાળા માં લાયન્સ ક્લબ ડીસા દ્વારા 121 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

માલગઢ શ્રી રામાબાપુ કૈલાશધામ ગૌશાળા માં લાયન્સ ક્લબ ડીસા દ્વારા 121 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું માલગઢ શ્રી રામાબાપુ કૈલાશધામ ગૌશાળા માં આજરોજ તા.૭-૦૭-૨૦૨૨ ના માલગઢ શ્રી રામાબાપુ કૈલાશધામ ગૌશાળા મુકામે લાયન્સ કલબ ડીસા દ્વારા 121 વૃક્ષોનું જેમાં લીમડા બોરસલી જાંબુ વડ જેવા અલગ અલગ વૃક્ષો નુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો લાયન્સ કલબ ડીસા ના પ્રમુખ ઈશ્વરલાલ છગનજી ગેલોત માનદ મંત્રી દિલીપભાઈ જૈન ખજાનચી રમેશભાઈ બી માળી લાયન્સ કલબ ડીસા ના સભ્યો ઓ, ગામ ના આગેવાનો સંસ્થા ના સભ્યો પત્રકાર મિત્રો હાજર રહ્યા શુભ શરૂઆત લાયન્સ ક્લબ ના પ્રમુખ ઈશ્વરલાલ ગેલોત દ્વારા ગૌ માતાનું ફુલહાર પહેરાવી કંકુ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું ગાયા માતાને ને ગોળ ખવરાવી મો મીઠું કરાયું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ પ્રમુખ દ્વારા રૂપીયા ૫૧૦૦ મંત્રી દ્વારા રૂપીયા ૧૧૦૦ ખજાનચીદ્વારા રૂપિયા ૨૧૦૦ નું સંસ્થા માં દાન આપવા માં આવ્યું ગૌશાળા સવૅ નુ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું ગૌશાળાન મંત્રી એન સી માળી દ્વારા લાયન્સ ક્લબ ડીસાનો આભાર વ્યક્ત કર્યો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: