સરહદી બનાસકાંઠાસુઈગામ ખાતે વેપારીઓ એ બંધ પાળ્યું છે જેમાં ધંધુકા અને રાધનપુર ના શેરગઢ હુમલાની ધટના ના ને લઇ આ બંધ પાળવામાં આવ્યું છે મોટા ભાગ ના સુઈગામ વેપારીઓ એ સ્વયંમ ભૂ બંધ પાળ્યું હતું જોકે ગ્રામીણ વિસ્તારો માં હિંદુ સંગઠનો ઉગ્ર બન્યા હતા ધંધુકા અને રાધનપુર ના બંને કેશ માં આરોપી ઓ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજ માં એક દાખલો આપવામાં આવે તે અંગે સુઈગામ પ્રાંત કલેકટર ખાતે હિંદુ સંગઠનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું
સુઈગામ ખાતે ધંધુકા અને રાધનપુર પ્રકરણ માં હિંદુ સંગઠનો દ્વારા આવેદન પત્ર અપાયું
Tags:
#ધંધુકા અને રાધનપુર પ્રકરણ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વેપારીઓ બંધ પાળ્યું#સુઈગામ ના સમાચાર#હિંદુ સંગઠનો
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
