હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ કાંકરેજ,દિયોદર બાદ ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ ધાનેરાના નેનાવા,લવારા, ખાપરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ… સતત વરસાદની ખેચ વચ્ચે બનાસકાંઠાના દિયોદર કાંકરેજ અને ધાનેરામાં વરસાદી માહોલ સર્જાયો વહેલી સવારે કાંકરેજ, દિયોદર સહિત ધાનેરા ના ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજે વરસાદનું આગમન થતા ધરતીપુત્રો ખુશ થયા ધાનેરાના લવારા નેનાવા ખાપરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી જોકે બનાસકાંઠામાં સીઝનનો 37% જ વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા ની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી… બનાસકાંઠામાં સિઝનનો 38% જેટલો જ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી હતી પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આજથી જ બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થાય છે જિલ્લાના વાવ થરાદ સુઈગામ શહીદ દિયોદર અને કાંકરેજ અને ધાનેરા પંથકમાં વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ખુશ થયા છે વાવણી લાયક વરસાદ બાદ ફરી વરસાદની શરૂઆતથી હાલતો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વરસાદની શરૂઆતથી જિલ્લામાં મુરજાતા પાકને જીવત દાન મળી શકે તેમ છે