પાડણ ગામ ખાતે ગુજરાત બેંક અને બનાસ બેંક સંયોજિત સેમિનાર યોજાયો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ છેવાડાનુ પાડણગામ મૂળેશ્વર મદિર ખાતે  ગુજરાત બેંક અને બનાસ બેંક સંયોજિત સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત બેંક અને બનાસબેંક દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડાયરી ,પેન ,થેલો ,કાજુ બદામ વગરે મંત્રી અને ચેરમેન નો  ને આપવામાં આવી હતી  કાર્યક્રમ માં વિવિધ બેંકની લોન પ્રવુતિઓ.જેવી કે હોમ લોન ,ગોલ્ડ લોન ,રૂફ્ટોપ સોલાર સીસ્ટમ લોન ,વ્હિકલ લોનવગેરે બેંકની અન્ય પ્રવુતિઓ વિશે માહિતી આપી હતી જેમાં ઉપસ્થિત ગુજરાત બેંક અધિકારી,બનાસ બેંક ડિરેક્ટર દુદાજી રાજપુત, બનાસ બેંક એમ. ડી માધુભાઈ સાહેબ,જનરલ મેનેજરશ્રી અશોકભાઈ તેમજ, લોન મેનેજરશ્રી  વિરજીભાઈ ,ઉમેદદાન ગઢવી, દાનાજી ચાવડા, ભુરાજી ચાવડા ,  પાડણ સરપંચ ભરતસિંહ ગોહિલ, પ્રમુખ  , સુપવાયજર   સિનિયર ઇન્સ્પેક્ટર તથા બનાસ બેંક ના કર્મચારીઓ તથા સેવા, દૂધ મંડળીના મંત્રીશ્રીઓ તથા  ખેતી માટે કોરપ ધિરણ મંત્રી શ્રી ચેરમેન શ્રી ઑ સામાજિક આગેવાનો ગામ લોકો  હાજર રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *