ગુજરાત સહીત બનાસકાંઠા જીલ્લા ના વિવિધ તાલુકા ઓ માં છેલ્લા ૫૬ દીવસથી પડી રહેલા વરસાદ ને કારણે ખેતરો સહીત રણ બેટ માં ફેલાય છે જેને લઈને વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેતરો માં પાણી ભરાયેલ હોવાને લઈને લઈને વાવ ના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ગુજરાત ના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ ને પત્ર લખી ને સર્વે કરવાની માંગ કરી વળતર ચુકવવા માટે રજૂઆત કરવામાં આવી છે