બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના ધાનેરી ગામ થી નવા ધાનેરી જવાના રોડ ઉપર વરસાદી પાણી અને ખાડા પડી જવાથી ઉબડ ખાબડ રોડ ઉપર વિધાર્થીઓ અને વાહન લઈને ચાલવું પણ મુશ્કેલ દાંતીવાડા તાલુકા ના ધાનેરી થી નવા ધાનેરી બે કીલો મીટર રોડ હોય અને ધાનેરી થી નવા ધાનેરી ગામ જવા માટે વિધાર્થીઓ અને લોકો નિ અવર જવર રહેતી હોય ત્યારે હાલમાં ચોમાસું ઋતુ નિ વરસાદી સિઝન હોય ત્યારે રોડ ઉપર વરસાદી પાણી અને મસમોટા ખાડા પડવાથી થી વાહન ચાલકો તેમજ અભ્યાસ અર્થ જતા વિદ્યાર્થીઓ પરેશાન.. બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના ધાનેરી ગામ થી નવા ધાનેરી ગામ જવા બે કીલો મીટર રોડ ઉપર વરસાદી પાણી ભરાતા અને ખાડા પડી જવાથી ધાનેરી થી નવા ધાનેરી જવુ મુશ્કેલ બનેલ હોય જયારે ચોમાસું ઋતુ માં વરસાદી માહોલ વચ્ચે ધાનેરી ગામ થી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને અવર જવર કરવી મુશ્કેલ બનેલ હોય ત્યારે ધાનેરી ગામના રમેશભાઈ રતુભાઈ ચૌધરી દ્વારા જણાવેલ કે ધાનેરી થી નવા ધાનેરી જવા માટે એક જ જાહેર માર્ગ હોય અને અમારા ગામના ધંધાઅર્થી લોકો તેમજ વાહન વ્યવહાર અને અભ્યાસ માટે ગામથી બહાર જતાં વિધાર્થીઓ ને ચોમાસું ઋતુ માં અવર જવર કરવી મુશ્કેલ બનેલ છે