વાવ ના અજમાયશી PI ની વિદાય સમારોહ યોજાયો …

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સરહદી બનાસકાંઠા ના વાવ પોલીસ સ્ટેશન ખાતે ૧ મહિના પ્રિયડ માં આવેલા અજમાયશી PI એસ.જી. મેર નો પોલીસ સ્ટેશન ના પોલીસ મિત્રો એ વિદાયસમારોહ યોજાયો હતો જેમાં વાવ ના મહિલા પી.એસ .આઈ આશાબેન શાહ એ ભેટ આપી આપી હતી જેમાં ઉલ્લેખનીય છે કે અજમાયશી PI એસ.જી. મેર  ના પ્રિયડ એક મહિના માં ખુબજ સરાહનીય કામગીરી કરી હતી જેમાં PI એસ.જી. મેર  વાવ પોલીસ ના જવાનો એ ૪૧ લાખ રૂપિયા રીકવર કર્યા હતા.જાણવા મળતી માહિતી અનુસાર વાવ પોલીસ સ્ટેશન ખાતે વિદાય બાદ અજમાયશી PI એસ.જી. મેર  ગાંધીનગર ખાતે કમાન્ડો ટ્રેનીંગ માં જોડાશે ..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version