વાવ આરોગ્ય કેન્દ્ર ખાતે ફન્ટલાઇન વોરિયર્સ વર્કરો ને રસી અપાઈ …

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

વાવ સામુયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ અને હેલ્થવર્કર, ડોકટરો સહિત  લોકોને કોરોના વેક્સિન અપાઇ બનાસકાંઠા ના વાવ સામુયિક આરોગ્ય ખાતે કેન્દ્ર કોરોનાની રસી મુકવાનો આરંભ થતા  ફન્ટલાઇન વોરિયર્સ, જેવા કે પોલીસ કર્મી, આરોગ્ય કર્મીયો એ રસી મુકાવી હતી. અને કોઇને પણ આડઅસર જોવા મળી ન હતી. આજે પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે. કોવીશિલ્ડના બે ડોઝ લેવા ખૂબ જ જરૃરી છે. વેકિસનેશન અભિયાન વાવ તાલુકા માં ખૂબ સારો રહ્યો છે. કોઇને પણ અસર થઇ નથી. આ અભિયાનનું જમા પાસુ એ છે કે હેલ્થ વર્કરોની રસી મુકાવી હોવાથી અભિયાન સફળ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *