બનાસકાંઠા જીલ્લા માં ચોમાસા માં અનેક પ્રકાર ના રોગો ધર કરી જતા હોય છે.જેને લઈને ધાનેરા વિસ્તાર મા ચોમાસા મા ઝરમર શ્રાવણીઓ વરસાદ વરસતા સોસાયટી ઓ મા તેમજ રોડ પર પાણી ભરાયેલ હોવાથી મચ્છરો નો ઉદભવ થતા ડેન્ગ્યુ અને મેલેરિયા ના રોગ નો રોગ ચાળો થવાની સંભાવના સેવાઈ રઈ છે તો તાકીદે નગરપાલિકા લોકો મા રોગ ચાળો ના ફેલાય અને મચ્છરો નો નાશ થાય તે માટે દવાનો છંટકાવ કરે તેવી ગ્રામ જનોની માંગ છે