બનાસકાંઠા ના વાવ તાલુકા મથકે આવેલ ઓમ પ્રાયમરી શાળામાં ધુળેટી પર્વની ઉજવણી કરવામા આવેલ,જેમા બાળકોને હોળી-ધુળેટીના પવિત્ર પર્વ વિશે સમજ આપી શાળાના આચાર્યશ્રી અંકિતભાઈ ત્રિવેદી તથા સ્ટાફમિત્રો અને શાળાના બાળકોએ ઉજવણીમા ભાગ લીધો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તહેવારની શાનદાર ઉજવણી કરી હતી .