- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા ના વાવ માં દારૂ ના બુટલેગરો બેફામ બન્યા છે જાણવા મળતી માહિતી અનુસાર બાઈક ,સ્કુટી ,અને ખુલ્લે આમ સ્ટેન્ડ ચાલી રહ્યા છે જે મુદ્દે વાવ ના જાગૃત નાગરિકે નામ ના લખવાની બાયધરી સાથે જણાવ્યું કે વાવ શહેર અને વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં અનેક ખુલ્લે આમ દારૂ નો વેપલો ચાલી રહ્યું છે જયારે વાવ ની બહેરી મૂંગી અને આધળી વાવ પોલીસ તમાસોજોઈ રહી છે ઉલ્લેખનીય છે વાવ પોલીસ ના મહિલા પી.એસ.આઈ ના આગમન થી વાવ માં વિદેશી દારૂ વેચતા બુટલેગરો ભુગભ માં ઉતરી ગયા હતા પરંતુ મહિલા પી.એસ .આઈ રજા ઉતરતા ની સાથે વિદેશી દારૂ નું ધૂમ વેચાણ ચાલી થયું છે કોણ છે આ બુટલેગરો જેના વિરુધ જીલ્લા પોલીસ વડા આકરા પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે .