યે હૈ ન્યુઝ ઇન્ડિયા :બનાસકાંઠા
સરહદી પાકિસ્તાન ને અડીને આવેલા બનાસકાંઠા જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના ના પગલા ને લઇ તાલુકા વિકાસ અધિકારી થી લઈને બનાસકાંઠા જીલ્લા કલેકટર નિર્દેશો આપવામાં આવ્યા છે .જેમાં માર્ગદર્શક સુચના ઓ નું પાલન કરવાનું રહેશે
- સમગ્ર બનાસકાંઠા જીલ્લા માં તારીખ ૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન /સત્કાર સમારંભ માં બંધ કે ખુલ્લી જગ્યા માં ૧૦૦ થી વધુ વ્યક્તિ ઓ એકઠા કરી શકાસે નહિ .આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય
- સમગ્ર બનાસકાંઠા જીલ્લા માં તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય અને સામાજિક અને મેળવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહશે
- . સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં કોઇપણ Gadhering માં ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહિ . આ Gadhering દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
- જીલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (APMC) પણ કોવિડ -૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે
- તારીખ ૩૦/૪/૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર – રવિવારના બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે
વગેરે બાબતો ને દયાન માં રાખી સમગ્ર બનાસકાંઠા જીલ્લા માં નાગરીકો ના હિતમાં ગાઈડ લાઈન જાહેરાત કરવામાં આવી છે