કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ, અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દી પર ટ્રાયલ કરાશે

કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ રસી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાઈ રહી છે. અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દીઓ પર ટ્રાયલ કરાશે અને દેશમાં 22 જગ્યાએ રસીનું ત્રીજું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલમાં પણ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *