સમગ્ર દેશ માં કોરોના વેશ્વિક એક બીમારી જાહેર કરી છે જેમાં ગુજરાત માં અનેક જગ્યાએ થી માનવતા મહેકી ઉઠી જાય તેવી કામગીરી લોકો દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઈશ્વરભાઈ.એમ. મકવાણા(ખીમાણાવાસ)અને ગણપતસિંહ ગુમાનસિંહજી ચૌહાણ (માડકા) આ બંને ડોકટરો વાવ ની રેફ્રરેલ હોસ્પિટલ નોકરી કરે છે પોતાના જીવ ના જોખમે આ બંને તબીબો ની કામગીરી કરી રહ્યા છે ખરેખર બીજી બાજુ જોવા જઈએ તો તો બનાસકાંઠા ના અંતરિયાળ વિસ્તાર હોવા ના કારણે ગરીબ અને ભોળી પ્રજા મોટા પાયે સરકારી દવાખાના આવતી હોય છે અને જેથી વાવ ની રેફરેલ હોસ્પિટલ માં ભારે ધસારો જોવા મળ્યો.દવાખાના માં નોકરી કરતા આ બંને ડોકટરો ની પ્રશંનીય કામગીરી જોવા મળી છે જેમાં લોકો ને આસ્વસ્થ કરવા આ બંને ડોકટરો ૨૪ કલાક સેવા આપી રહ્યા છે સાથે સાથે સરકારી દવાખાના નો સ્ટાફ ખડેપગે કામગીરી કરી રહ્યા છે જે ખરેખર પ્રશંનીય કામગીરી છે જેમાં વાવ રેફરલ ના ડોકટરો સાથે ટેલીફોનીક વાત ચિત કરી જેમાં ડોક્ટર દ્વારા જણાવામાં આવ્યું કે અંદાજે દિવસ ની 300ઓ.પી .ડી આવે છે
વાવ રેફરલ હોસ્પિટલ ના ડોકટરો ની પ્રશંનીય કામગીરી

Leave a Comment