ભારતે હવે કૃત્રિમ બુધ્ધિમત્તાનાં ઉપયોગ માટે મેટાનું સૌથી મોટું બજાર : માર્ક ઝકરબર્ગ
મેટાના સ્થાપક અને સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું છે…
એક કદમ આત્મનિર્ભરતા તરફ : વોકલ ફોર લોકલના ધ્યેય સાથે નાવિન્ય અભિગમ ,અંબાજી ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનું અનેરું આકર્ષણ
માં જગદંબાની પાવન ધરા અંબાજી ખાતે જિલ્લા વહીવટી…
રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સમગ્ર શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ ભક્તો
આરાસુરીની ગીરિકાંદરાઓ જય અંબે ના ઘોષથી ગુંજી રહી…
વાવ તાલુકા મથકે આવેલ ક્રિષ્ના વિદ્યામંદિર ખાતે સંગીત ઉત્સવ યોજાયો
વાવની શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર ખાતે શૈક્ષણિક કાર્ય નાં…
ધાનેરા એજ્યુફન ફાઉન્ડેશનના દ્વારા એ.ડી.આઈ.પી.યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓની નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કરાયું
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નવી…
દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આંખોની દવા ના મળતા દર્દીઓ , ધરમ ખાવાનો વારો
સરહદી બનાસકાંઠા જિલ્લામાં આંખ આવવા કેસોમાં વધારો થઈ…
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ડ્રોન ટેકનોલોજી આધારિત વોકેશનલ કોર્સ દ્વારા કૌશલ્ય વર્ધન યુવાધન તૈયાર કરવાની દિશામાં રાજ્ય સરકારની અનોખી પહેલ
ડ્રોન ટેકનોલોજી એવું વિકસી રહેલું ક્ષેત્ર છે, કે…
ભારત નવી સિદ્ધિ મેળવવા ચંદ્રયાન-3 મિશન પર રવાના થયુ,વડાપ્રધાને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી
ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23…
વાવ તાલુકા ના એટા માં આવેલ શ્રી આનંદ આર્ટ્સ કૉલેજ ખાતે કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન લક્ષી સેમિનાર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના એટા માં…
પાલનપુરની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે દિકરીઓના હસ્તે સેનેટરી પેડના પ્રોજેક્ટ ગૌરવનો પ્રારંભ કરાવ્યો
સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્શન સોશ્યોલોજી એન્ડ સોશ્યોલોજી…
ગુજરાતના હવામાનમાં ફરી પલટો : રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવ્યો છે. બિપોરજોય વાવાઝોડું…
દિયોદર તાલુકાના સણાવ ગામમાં સડી ગયેલ પુંછડીનું ઓપરેશન કરી ગૌ માતાને પીડામાંથી મુક્તિ અપાવીફરી એકવાર ફરતું પશુ દવાખાનું ગૌ માતાની વ્હારે આવ્યું
બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ…
વડગામ તાલુકાના વરણાવાડા ખાતે માતૃશ્રી લક્ષ્મીબેન રામચંદ્રભાઈ પંચાલ પ્રાથમિક શાળાનું નામકરણ અને લોકાર્પણ સમારોહ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરણાવાડા ખાતે શિક્ષણ અને…
ગુજરાતને લીલુંછમ્મ-હરિયાળું બનાવવા જાપાની વનસ્પતિશાસ્ત્રી મિયાવાકીની વનીકરણ પદ્ધતિથી અંબાજી ખાતે વન તૈયાર કરાયું
વનો અને વન્યસંપદા પૃથ્વી પરનું સાચું ધન છે.…
રિન્યુએલબ એનર્જીનો ભંડાર સોલાર ઉર્જાઃ બનાસકાંઠા જિલ્લામાં રાઘાનેસડામાં ૬૦૦ મેગાવોટ ઉપરાંત બીજા ૪ સોલાર પાર્ક કાર્યરત
આજે દુનિયાના ઘણા દેશોમાં સૂર્ય પ્રકાશ ખૂબ…
વાવ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સ્કીલ સમર કેમ્પ નું આયોજન કરાયું
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાવ દ્વારા આયોજિત સ્કિલ…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે: આજે પ્રથમ દિવસે સૂઇગામ તાલુકાના 3 સીમાવર્તી ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કર્યો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસની બનાસકાંઠા જિલ્લાની…
થરાદ ફાયર ફાઈટર ટીમ પૂરતા સાધનો નથી ,ઉત્સાહિત કર્મચારીઓ હોવા છતાં તંત્રના પાપે કોઈને નુકશાની ભોગવવાનો વારો આવે તો નવાઈ નથી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઈગામ તાલુકામાં…
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં આધુનિક ટેકનોલોજીથી થતું ફેઝ-1 નું રીપેરીંગ કામ પૂર્ણ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર માટે જીવાદોરી સમાન નર્મદાની થરાદ…
લ્યો કરો વાત : ગુજરાત રાજ્યમાં રૂપિયા ભરો ને વીજળી વાપરો, વીજબિલ પ્રીપેઇડ થઇ જશે
ગુજરાતમાં થોડા મહિનાઓમાં વીજળીનું બિલ પણ પ્રીપેઇડ થઈ…