બનાસકાંઠા સહિત દેશભર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઇન્ટરનેશનલ બોર્ડર ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફ એલર્ટ કરી દેવામાં આવ્યું છે જેમાં બીએસએફ દ્વારા આગામી 28 તારીખ સુધી ઓપ્સ એલર્ટ અભ્યાસ જારી કરતા ભારત પાકિસ્તાન બોર્ડર પર સરક્રિક થઇ કચ્છ અને રાજસ્થાન ના બાડમેર જિલ્લા સુધી એલર્ટ ને પગલે દેશ વિરોધી તત્વો ના સડયંત્રો ને નિષ્ફળ બનાવવા ઓપ્સ એલર્ટ અભ્યાસ જારી કરવામાં આવતા સીમા પર અલગ અલગ ઓપરેશન ની કાર્યપધ્ધતિ ની તપાસ અને આસપાસના લોકો સાથે ચર્ચા કરાશે…!