બનાસકાંઠા જીલ્લા ના વાવ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચુંટણી ને લઈને જીલ્લા ભાજપ માંથી નિરક્ષકો મુકવામાં આવ્યા હતા.તા-૦૪ -૦૮ -૨૦૨૩ ના રોજ વાવ માર્કેટયાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ તેમજ ખરીદવેચાણ સંધ કે પછી વેપારી વિભાગ ના ભાજપ સમર્થિત ફોર્મ ભરનાર ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.જેમાં ઉમેદવારો ના અભિપ્રાય લઈને શેષ પ્રક્રિયા હાથધરી હતી .જોકે અમારી મીડિયા ટીમે જીલ્લા માંથી આવેલા નિરક્ષક રસિકભાઈ ઠાકોર ઉપ્રમુખ જીલ્લા ભાજપ ,અનિલભાઈ દરજી ,રૂપ્શીભાઈ પટેલ વાવ પ્રભારી સહીત ના લોકો સાથે વાતચીત કરી હતી.અને જણાવ્યું હતું.પાર્ટી ના નીયમો અનુસાર અમે સેશ પ્રક્રિયા હાથધરી છે.જેમાં ઉમેદવારો એ મનબનાવી ને પાર્ટી જે પણ વ્યક્તિ કે ચહેરા ને મેન્ડેડ આપશે.તે અમને મંજુર છે તેમ જણાવ્યુંહતું.