બનાસકાંઠા લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી એ સરહદી વિસ્તાર ના તાલુકા ઓ માં જંજાવતી પ્રચાર કરતા જોવા મળ્યા છે. ત્યારે થરાદ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી. ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં સભા મા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત સાંસદ પરબતભાઇ પટેલનો કોંગ્રેસ પર પ્રહાર જીતશે તો ભાજપ કોંગ્રેસ ક્યાંય નથી. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેની બેન ઠાકોર કરી રહ્યા છે જીત નો દાવો ત્યારે ભાજપ કહે છે કોંગ્રસમા કોઈ નથી.બીજીબાજુ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ શિક્ષત હોઈ જીત્યા બાદ હિન્દી ઈંગ્લીશ સહિત ભાષા થી વાકેફ છુ એટલે લોકોના પ્રશ્નો હું સમજી શકીશ તેવું કહેવામાં આવ્યું હતું.