બનાસકાંઠા જીલ્લા માં ભાજપ અને કોંગ્રેસ ના આવેદન પત્રો બાદ જીલ્લા પોલીસ વડા કડક માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા અરજણપુરા ગામે આવી પહોચી ને પરમારવાસ માં રેહતા ચમનભાઈ ખેંગારભાઈ પરમાર રેહણાક મકાન માં પ્લાસ્ટિક ની થેલી માં રાખેલો ભારતીય બનાવટ નો દારુ બીયર બોટલ નંગ:૬૫ કી.રૂ.૬૫૮૨ મળી આવતા આરોપી ચમનભાઈ ખેંગારભાઈ પરમાર ના વિરુધ માં કાયદેશર ની કાર્યવાહી હાથધરી હતી અને માવસરી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે