કાંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોર અને ઠાકરશી રબારી ના નામ લઈને અપાઈ ધમકી જેને લઈને યુવક અને કોંગ્રેસના બંને કાર્યકર્તાઓ સામે શહરદી પથકની અંદર લોકોમાં રોષ
થરાદ વિધાનસભા સીટ ઉપરથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને પગ ઉપર પગ મૂકીને ફાડી નાખવાની અભદ્ર ભાષા બોલીને ખોલી ધમકી આપતો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેને લઈને અત્યારે તો આ યુવક અને કાંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ઠાકરશીભાઈ દેસાઈ સામે સહરદી પથકના લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે થરાદ વિધાનસભા સીટ ઉપરથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય ની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દાતિયાણા ગામના એક માલધારી સમાજનો યુવક શંકરભાઈ ચૌધરી ને અભદ્ર ભાષા બોલીને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે અને આ વીડિયોમાં બોલી રહ્યો છે જોકે આ વીડિયોમાં યુવક તેનું નામ નથી લઈ રહ્યો આ યુવકનું નામ શું છે તે અંદર બોલતો નથી પરંતુ ખુલ્લેઆમ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ઠાકરશીભાઈ રબારી નું નામ લઈને ધમકી આપવામાં આવી રહી છે જે વિડીયો ક્યારનો છે અને ક્યાંથી આવ્યો છે તે કોઈ પુષ્ટિ થતી નથી પરંતુ અત્યારે શહરદી પથક ની અંદર આ વિડીયો સૌ કોઈ જોઈ આ યુવક અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ઠાકરશી રબારી સામે રોશની લાગણી ભભૂકી ઊઠી જોવા મળી રહી છે