બનાસકાંઠા જીલ્લા ના વાવ ખાતે દારુ ની રેલમ છેલમ ચાલતિ હોવાની વાતો વચ્ચે વાવ ના પ્રાથમિક શાળા નજીક ચાલતા બિન કાયદેશર હડ્ડાનજીક વધુ એક વિડીઓ વાયરલ થયો છે.જેમાં દારૂડિયા ઓ ખુલ્લેઆમ દારુ પી અવાવરું ની જેમ રોડ પર સુતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.જેમાં વાવ પોલીસ માત્ર આ તાયફા ઓ જોતી હોય તેવું સ્પષ્ઠ લાગી રહ્યું છે.એક બાજુ માં ગુજરાત સરકાર રાજ્ય માં દારૂ બંધી હોવાના ગુણ ગાય છે.તો બીજી બાજુ માં દારૂ પી ને જાહેર રસ્તા પર દારૂડિયા ઓ સુતા નજરે પડે છે.ત્યારે જીલ્લા પોલીસ વડા તેમજ જીલ્લા કલેકટર શાળા નજીક ચાલતા આવા ગોરખ ધંધાઓ બંધ કરાવે તેવી લોક માંગ છે.