
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
ગ્રામસેવા મહાવિદ્યાલય ગ્રામભારતી અમરાપુર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પંડ્યા વિક્રમ ભાઈ ધર્મા ભાઇ જે સેમ.5 માં અભ્યાસ કરે છે અને તેમનું વતન ગામ . ચાળા તા.સૂઇગામ તેમના શિક્ષણ નિવાસ ના ભાગ રૂપે પોતાના વતન બેણપ તા.સૂઇગામ બેણપ શ્રી સરસ્વતી વિદ્યાલય બેણપ ગામ પસંદ કરેલ તેમને ત્યાં તેમને ધોરણ 9થી 12 ના વિધાર્થી ઓ ને અભ્યાસ ભણાવી આપીયો તથા જે સંસ્થા માં અભ્યાસ કરે ત્યાં નું બુનિયાદી શિક્ષણ પણ પૂરું પાડ્યું હતું વિધાર્થી ને વેલા ઉઠવું પ્રાથના કરવી તથા ગામ સફાઈ નું મહત્વ તથા જીવન માં કેવી રીતે વિધાર્થી પોતાનું જીવન ઉત્તમ બનાવી સકે તેનું યોગ્ય માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું તથા આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માં કંઈ રીતે ત્યારી કરવી તથા વધુ પોતાનો વિસ્તાર હરિયાળો બને તે હેતુ થી અને વૃક્ષ નું જીવન માં સુ મહતમ છે તે માટે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં ગામ ના સરપંચ તથા સ્કૂલ ના આચાર્ય શ્રી બી.જી.ત્રિવેદી તથા ભૂપેન્દ્ર ભાઈ ચુંડસમાં .થતાં સ્ટાફ ગણ તથા ધોરણ 12વિધાર્થી મિત્રો આ વૃક્ષા રોપણ ના કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો વિક્રમ ભાઈ એ જ્યો 9થી 12 જયાં અભ્યાસ કર્યો ત્યાં જ શિક્ષણ નિવાસ આવતાં હર્ષ ની લાગણી અનું ભવી હતી