અમીરગઢ તાલુકાના જોરાપુરા સરકારી આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલા અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ની માહિતી આપી ખેડુતોને પાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું તેમજ ખેડુતોને પાકૃતિક ખેતી વિશે માહિતી મળી રહે તેને લઈ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, પશુપાલન વિભાગ, બાગાયત વિભાગ, એસ.પી. એન.એફ.ડી.બનાસકાઠા દ્વારા સ્ટોલ કરવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતોએ સ્ટોલ મા જ ઈ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ મહેસાણા વિભાગના કે. એસ. પટેલ તેમજ સંયુક્ત બાગાયત નિયામક મહેસાણા વિભાગ એફ. કે. મોઢ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.એમ. પ્રજાપતિ, નાયબ ખેતી નિયામક તાલીમ વિભાગના એચ. જે ઝીદાલ, નાયબ બાગાયત નિયામક એ.પી. જોષી, તાલુકા અમીલકરણ અધિકારી સી.એસ.પટેલ, ડી.કે જોષી ટી.એન શેઠ, આર. બી પટેલ ખેતી અધિકારી જે.પી ભૂતળિયા, વેજ્ઞાનિક એસ.જે વાઘેલા, મહેન્દ્રર ચૌધરી વિસ્તરણ અધિકારી એ.આર. પટેલ પી. ટી ચોરાસીયા વી.વી રથવી, આર.એમ પઢિયાર , જિલ્લા કન્સલટન્ટ બી. એચ મહેશ્ર્વરી તેમજ પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ ભૂટકા લલીતભાઈ મોદી , પરથીભાઈ ચૌધરી તેમજ અમીરગઢ, દાંતાના ગ્રામસેવકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ શાળાના આચાર્ય તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો