દાંતીવાડામાં આવેલી કૃષિ યુનિવર્ષીટી ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું રાજ્યપાલે મહિલા ખેડૂતોની પ્રકૃતિક કૃષિનું મહત્વ સમજાવી વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે અંગે માર્ગદર્શન પુરૂ પડ્યું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલી કૃષિ યુનિવર્ષીટી ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું જે પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતોની પ્રકૃતિક કૃષિનું મહત્વ સમજાવી વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે અંગે માર્ગદર્શન પુરૂ પડ્યું રાજ્ય સહીત દેશના ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે તેને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છૅ. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તેને લઈ સુભાસ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડાની કૃષિ યુનિવર્ષીટી ખાતે રાજ્યના રાજ્ય પાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું.જે પ્રસંગે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને બોલેવામાં આવી હતી