દિયોદરના ધનકવાડા ખાતે બિરાજમાન અને ધનકવાડા રેલવે સ્ટેશન ખાતે પ્રગટ થયેલ માં હિંગળાજ ચમત્કાર્યને પૌરાણિક મંદિર વર્ષોથી દિન દાહડે હજારો ભક્તો દર્શન કરવા આવે છે માત્ર ગુજરાતમાં થીજ નહીં પરંતુ દૂરદૂરથી માના ભક્તો ઉમટી પડે છે અને મા હિંગળાજ ના દિવ્ય દર્શન કરી અનેરો અહેસાસ વ્યક્ત કરે છે ધનકવાડા ખાતે વરખડીઓની કંદરાઓમાં બિરાજમાન માં હિંગળાજ મંદિરે આજરોજ કાર્તિક પૂનમના ઐતિહાસિક મેલા લાખોની સંખ્યામાં માના ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરવા અરજ કરી હતી તેમજ મંદિરની બાજુમાં આવેલ તળાવના કિનારે માં હિંગળાજ બિરાજમાન છે અને સાંજ સમયે જ્યારે આરતીના સમયે બાજુમાં આવેલા તળાવ અને પક્ષીઓના કિલકીલાટ થી માં હિંગળાજની આરતીનો સમય એક રમણીય સમય બની જાય છે જ્યાં આવા ચમત્કારીક અને રમણીય મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર સતત આવતું રહે છે ત્યારે અહીં ધનકવાડા ગામના હિંગળાજ માતાજીના પૂજારી દલાભાઈ કાપડી એ જણાવ્યું હતું કે આ એક અત્યંત પવિત્ર સ્થાનમાં માં બિરાજમાન છે તપસ્વીઓની તપોભૂમિ છે મા વરખડીઓના વચ્ચે બિરાજમાન અને આખા ગામના રખોપા કરે છે અહીં આજુબાજુમાં એક એવું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે જેનાથી એક અદભુત નજારો ઊભો થાય છે અને મંદિરમાં ભાતીગળ મેળો ભરાયો હતો અલગ અલગ સ્ટોલો લાગ્યા હતા બાળકોના મનોરંજન માટે અહીંયા ચકડોળ સાથે મનોરંજન અને અહીંયામાં હિંગળાજ નો કારતક પૂનમના મેળા માં ભોગ પણ ધરાવવામાં છે અને દર પુનમે મેળા જેવું જ આયોજન હોય છે મેળાની આગલી રાત્રે ચૈત્ર સુદ ચૌદશના દિવસે અહીં તમામ સ્ટોલો લગાવી દેવામાં આવ્યા ત્યારે અહીંયા ચૌદસની રાત્રે પણ ઘણા લોકો મેળાનો નજારો નિહાળવા માટે આવતા હોય છે અને ચકડોળમાં બેસી પોતે મજા માણે છે ત્યારે ધનકવાડા હિંગળાજ મંદિરના મહંત શ્રી નેપાળી બાપુએ એ તમામ આજુબાજુની જનતાને અને ધનકવાડા ગ્રામજનોને કોરોના કાળ બાદ મહામેળા આયોજન કરવા માટેની આહવાન કર્યું હતું જેથી મેળામાં લાખો ની સંખ્યા માં માનવ મેદની ઉમટી હતી અને અહીં ભક્તો માતાજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી જ્યારે મંદિરના મહંત શ્રી નેપાળી બાપુ તમામ મંદિરના વહીવટ સાથે સંકળાય અને ગામલોકો ગામના ટ્રસ્ટીઓ દ્વારા મેળાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હ