જેલાણા ગામે ડીઝીટલ રૂમ લોકાર્પણ કરાયું.

યે હૈ ન્યૂઝ ઇન્ડિયા : સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના જેલાણા ગામે સરકારી માધ્યમિક શાળા પ્રાથમિક શાળામાં ડિજિટલ રૂમનું રિબીન કાપી કરાયું ઉદઘાટન સરહદી વિસ્તારના જેલાણા ગામે સરકારી માધ્યમિક શાળા માં ડીઝીટલ રૂમ નું લોકાર્પણ સુઈગામAPMC ચેરમેન અજા ભાઈ પટેલના હસ્તે રીબિન કાપી‌ કરવામાં આવ્યું અને જેલાણા ગામે પ્રાથમિક શાળામાં ડિજિટલ રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું
આજે સરકારી માધ્યમિક શાળા ના ઉદઘાટન તેમજ પ્રાથમિક શાળામાં ડિજિટલ રૂમના ઉદઘાટન પ્રસંગે સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ,ભાજપ અગ્રણી ઉમેદ દાન ગઢવી, રામજીભાઈ રાજપૂત તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *