યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ
સરહદી બનાસકાંઠા ના વાવ સુઈગામ કોરેટી પાટીયા પાસે કેમીકલ ભરેલી ટેન્કર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારતાં મોટી જાનહાનિ ટળી હતી જોકે જાણવા મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર મારી પલટી હતી સાજના સમય કોરેટીપાટીયા પાસે નડેશ્વરી હોટલની સામે ની જગ્યાએ પલટી મારતા મોટી જાનહાનિ ટળી હતી કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા કોરેટીપાટીયા ના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા ત્યારબાદ ટેન્કર ચાલકને લોકો દ્વારા પ્રાઇવેટ વાહન મા વાવ ની હોસ્પિટલ ખસેડવા મા આવ્યો
વિડીઓ જોવા માટે કલીક કરો