ગાંધી બાપુ ના ગુજરાત માં દારૂ બંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે જેમાં ગુજરાત અને રાજેસ્થાન આંતરરાજ્ય બોર્ડર પર દારુ ધૂસાડવામાં આઅવે છે ત્યારે એલ.સી.બી પાલનપરુના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.દેસાઈ, નાઓના માગગદર્ગન હેડ.કોન્સ. ભુરાજી નાગજીજી એલ.સી.બી. પાલનપુર અને તેમની ટીમ થરાદ પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી ઈકો ગાડી માંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બોટલ નંગ :૧૩૯ કુલ કિંમત રૂા.૩૦,૦૪૦/- તથા ઈકો કકિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૦૪ કિંમત.રૂ.૧૫,૫૦૦/- મળી કુલ કિંમત.રૂા.૨,૪૫,૫૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રમેર્કુમાર સ/ઓ રૂઘનાથરામ લાભુરામ જાતે.બબશ્નોઈ(ખીચડ) રહે.નેડીનાડી તા.ગુડામાલાની, જિ.બાડમેર (રાજસ્થાન)વાળાને પકડી પાડેલ તેમજ નાસી ગયેલ ચાલક ઈસમ ઓમપ્રકાશ સ/ઓ વાઘારામ જાતે.બબશ્નોઈ રહે.વીરાવા જિ.જાલોર (રાજસ્થાન)વાળાઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોઈ બંને ઈસમો વિરુધ માં થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે