બનાસકાંઠાના કાંકરેજ બંસી ગેસ્ટહાઉસ મા નકલી મહિલા પીએસઆઇ એ તપાસ માટે પોલીસ કંટ્રોલમાં રૂમ પાલનપુર વર્ધી માંગી થરા પોલીસ ગાંધીનગર ક્રાઇમ સેલનું નામ સાંભળી થરા પોલીસ દોડતી ગેસ્ટહાઉસ પહોંચી થરા પોલીસ કર્મીઓ સાથે નકલી મહિલા પીએસઆઇએ ગેસ્ટ હાઉસમાં તપાસ કરી ગેસ્ટ હાઉસ સંચાલન તેમજ મહિલા મુસાફરને થરા પોલીસ સ્ટેશને લઈ જવાયા થરાદ પોલીસને શક જતાં મહિલા પીએસઆઈને પોલીસ ઓળખાણ કાર્ડ માંગતા નકલી પીએસઆઇ નો ભાંડો ફૂટ્યો કાંકરેજ થરા માંથી ગાંધીનગર સેલની નકલી મહિલા પીએસઆઇ ઝડપાઈ છે ઈકો ગાડીમાં ક્રાઇમની પ્લેટ લગાવી થરાના બંસી ગેસ્ટ હાઉસમાં પાલનપુર કંટ્રોલ રૂમની ટેલિફોનિક વર્ધી મળતા થરા પોલીસ બંસી ગેસ્ટ હાઉસ પહોંચી નકલી મહિલા પીએસઆઇ અને થરા પોલીસ કર્મીઓ બંસી ગેસ્ટ હાઉસ સંચાલકો તેમજ મહિલા મુસાફરને થરા પોલીસ મથકે લઇ જવાયા હતા જે બાદ થરા પોલીસ કર્મીઓને મહિલા પીએસઆઇ ઉપર શંકા જતા પોલીસ ના આધાર પુરાવા માગતાં મહિલા પીએસઆઈ પાસે કોઈ પુરાવા ન મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે